Surprise Me!

સોમનાથની મુલાકાતે J&Kના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

2025-12-02 9 Dailymotion

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સંધ્યા આરતી કરી સોમનાથની સંસ્કૃતિ દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ માણ્યો.

Buy Now on CodeCanyon